A wedding in Ahmedabad turned into mourning. It so happened that a contract was given to dance a horse on a wedding occasion. The horse spooked while dancing and a teenager who went to collect money thrown on the horse was kicked to death by the horse.
અમદાવાદમાં લગ્નમાં છંછેડાયેલા ઘોડાની લાત વાગતાં કિશોરનું મોત – Gujaratmitra Daily Newspaper
અમદાવાદમાં એક લગ્નપ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બન્યું એવું હતું કે લગ્ન પ્રસંગે ઘોડાને નચાવવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. ઘોડો નાચતી વેળા છંછેડાયો હતો અને ઘોડા ઉપર ઉડાડેલા પૈસા વણવા ગયેલા એક કિશોરને ઘોડાની લાત વાગતાં તેનું મોત નીપજ્યું હતું. અમદાવાદના ઈસનપુરમાં એક સમૃદ્ધ પરિવારમાં લગ્નપ્રસંગ...
gujaratmitra.in