સુરતમાં જિમના ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં વેપારીને હાર્ટએટેક આવ્યો, CCTV: CPR આપ્યો છતાં જીવ ન બચ્યો, જિમમાં રાખો આ ધ્યાન, ઉંમર-બીમારી પ્રમાણે કરો કસરત - Surat News
સુરત શહેરના કાપડના વેપારી જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. જીમમાં હાજર અન્ય લોકો પણ તેને CPR આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે જીમમાં જ મરી જવાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં heart attack was caught on cctv camera

